Breaking News/
રાજકોટ: જીપીએસસીની આજે પરીક્ષા વર્ગ- 3ના ચીફ ઓફિસરની પ્રાથમિક પરીક્ષા રાજકોટમાં 30 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન 13,383 ઉમેદવાર પરીક્ષાર્થીઓની નોંધણી પરીક્ષા 11 વાગ્યે શરૂ જે 12:15 કલાક સુધી ચાલશે પરીક્ષા શરૂ થયાના એક કલાક પહેલા પ્રવેશ અપાશે કેન્દ્ર પર CCTV કેમેરા સાથે ચેકીંગ પણ કરાશે