Breaking News/ રાજકોટ: જેતપુરમાં ગુમ બાળકીની લાશ મળી પ્લાસ્ટિકની કોથળામાં પેક કરેલી લાશ મળી જેતપુરના સામાંકાંઠા વિસ્તારની ઘટના અઢી વર્ષની બાળકી ગત સાંજે ગૂમ થઈ હતી પરપ્રાંતીય મજૂર પરિવારની બાળકી થઇ હતી ગુમ મૃતદેહને રાજકોટ પીએમ માટે ખસેડાયો 6 થી 7 પરપ્રાંતીય મજૂરોની પૂછપરછ શરૂ
