Gujarat/ રાજકોટ: ડેન્ગ્યુના કેસમાં આવ્યો ઉછાળો છેલ્લા એક સપ્તાહમાં 17 કેસ નોંધાયા અત્યાર સુધી સિઝનના 104 કેસ નોંધાયા રેપીડ ટેસ્ટ માન્ય ન હોવાથી આંકડામાં વિસંગતા ડેન્ગ્યુના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો એક સપ્તાહમાં બીમારીના આંકડા જોઈએ તો ડેન્ગ્યુ 17 કેસ મેલરીયા 2 કેસ ચિકનગુનિયા 2 શરદી ઉધરસ નબળાઇ ના 253 કેસ તાવના 49 કેસ ઝાડા ઉલટીના 87 કેસ નોંધાયા

Breaking News