Breaking News/ રાજકોટ: પાણીની પરાયાણ ઉનાળાની શરૂઆતમાં પાણીની પરાયાણ નાનામવા ખાતે છ સોસાયટીમાં પાણીની સમસ્યા 650થી વધુ પરિવારો પાણીની સમસ્યાથી પરેશાન અનિયમિત-ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવતો

Breaking News