ગુજરાતમાં કોરોના વાયરસના કહેરના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી જ રહ્યા છે, બીજી બાજુ રાજકોટમાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં એક યુવકે પોલીસ કમિશનર કચેરી પાસે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે તેને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.