અભદ્ર માંગણી/ રાજકોટ: પ્રોફેસર દ્વારા અભદ્ર માંગણી મામલો, વિદ્યાર્થીની પાસે કરી હતી અભદ્ર માંગણી, પ્રોફેસર ડો.સંજય તેરૈયાને અંતે કર્યો સસ્પેન્ડ, તપાસમાં પ્રોફેસર સંજય તેરૈયા દોષિત, માતૃશ્રી વીરબાઇમાઁ મહિલા કોલેજની છે ઘટના પ્રોફેસર સામે ફરિયાદ નોંધવા ટ્રસ્ટ કાર્યવાહી કરશે
