બાર એસોસિયેશન ચૂંટણી/ રાજકોટ બાર એસોસિએશનમાં આજે ચૂંટણી, પ્રમુખપદ સહિત ના 44 ઉમેદવારોનો આજે ફેંસલો, સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન, સાંજે પરિણામ આવી જશે December 16, 2022jani Breaking News