Gujarat/ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં કપાસના રેકોર્ડ બ્રેક ભાવ, કપાસના મણ 20કિલોના ભાવ રૂપિયા 1685 બોલાયો, ચોમાસામાં યાર્ડમાં કપાસ ધઉં જીરૂ તલ સહીતની આવક, ખેડૂતોએ કપાસ 1200/1400માં વેચ્યો અને ભાવ ઊંચકાયા, કપાસની તંગી અને માંગ વધતા સફેદ સોના સમા કપાસ ભાવ વધ્યા
