બ્રિજ પર ગાબડું/ રાજકોટ: બ્રિજ પર ગાબડું પડવાનો મામલો રૈયા બ્રિજ પર પડયું છે ગાંબડુ બ્રીજના જોઈન્ટમાં કોંક્રિટમાં પડ્યું ગાબડું વનસ્પતિ ઉગી જતા કોંક્રિટ નબળુ પડ્યાનું તારણ તમામ જોઇન્ટના ચેકીંગની કામગીરી હાથ ધરાઇ બ્રિજના મૂળ સ્ટ્રકચરને કોઈ નુકશાન નહિ અંદાજિત 35 કરોડના ખર્ચે બન્યો બ્રિજ
