Gujarat/ રાજકોટ ભાજપમાં ટિકીટનો કકળાટ વધ્યો, ટિકીટનો કકળાટ વકરતા ભાજપની વધુ મુશ્કેલી, શહેર વોર્ડ નં.18માં કોળી સમાજ આવ્યો મેદાને, કોળી સમાજે ભાજપ પર કર્યા આક્ષેપ, કોળી સમાજને અન્યાય કર્યાનો આક્ષેપ, સમાજના લોકોએ લગાવ્યા પોસ્ટર ,, ભાજપનાં નેતાઓએ નહીં આવવુંના પોસ્ટર, વોર્ડ 18માં કોળી સમાજનું છે વર્ચસ્વ , વર્ચસ્વ હોવા છતા ટિકીટ નહીં મળતા રોષ
