Gujarat/ રાજકોટ ભાજપમાં વધુ એક વિવાદ,રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના નામની બાદબાકી,સેવાસેતુ કાર્યક્રમની પત્રિકામાં નામ લખાયું નહીં, વિવાદ થતાં મનપાના મેયરે કરી સ્પષ્ટતા,વ્યસ્તતા હોવાની જાણ મંત્રીએ કરી હતી,મેયર ડો. પ્રદીપ ડવે કરી સ્પષ્ટતા,મંત્રીએ અગાઉથી જાણ કરતાં નામ લખ્યું નથી,રાજકોટભાજપમાં આંતરકલહ યથાવતની ચર્ચા
