મનપા વેરા વસૂલાત/ રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખાનો સપાટો બાકી વેરો વસૂલવા ખાસ ડ્રાઈવનું કરાયું આયોજન વેરા વસૂલાત શાખા દ્વારા 30 મિલ્કતોને સીલ 22ને ટાંચ-જપ્તીની નોટીસ આપવામાં આવી કુલ 1.56 કરોડની રીકવરી પણ કરવામાં આવી સાધુ વસવાણી હોસ્પિટલ સામે સીલીંગની કાર્યવાહી સાધુ વસવાણીની કાર્યવાહીમાં 1.43 લાખની વસુલાત રણછોડનગરમાં આવેલ પી.બી. પટેલ સ્કૂલને નોટીસ ઢેબર રોડના ST બસપોર્ટ પરની બે દુકાન સીલ May 9, 2023jani Breaking News