Gujarat/ રાજકોટ મનપા ચૂંટણીને લઇ મહત્વના સમાચાર, શહેરના 72 ઉમેદવારોની ભાજપ કરશે જાહેરાત, આવતીકાલે તમામ 72 ઉમેદવાર સાગમટે ભરશે ફોર્મ, બહુમાળી ભવન ચોક ખાતે ભાજપ દ્વારા તૈયારીઓ , મંડપ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી, શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમાચારની પુષ્ટિ કરાઈ February 4, 2021February 4, 2021Mantavya Team Breaking News