રાજકોટ મનપા/ રાજકોટ મનપા.નો મહત્વનો નિર્ણય, જૂના જંત્રી દર મુજબ મિલ્કત વેરો લેવાશે, 3 વર્ષ સુધી જુના જંત્રી મુજબ વેરો લેવાશે, અમદાવાદ મનપા પછી રાજકોટ મનપાનો નિર્ણય, જંત્રીના ડબલ ભાવ પછી મિલકતવેરામાં વિસંગતતા હતી February 16, 2023jani Breaking News