Gujarat/
રાજકોટ રેવન્યુ રેકોર્ડ ગુમ થયાનું આવ્યું સામે રાજકોટના વવાડી ગ્રા.પં.ના રેવન્યુ રેકોર્ડ થયા ગુમ જૂની પં. કચેરીની વોર્ડ ઓફિસમાં મુક્યા હતા રેકોર્ડ મહેસુલી, રેકોર્ડ, હકપત્ર, નોંધ કાગળો થયા ગુમ નાયબ મામલતદાર દ્વારા કેલકટરને જાણ કરી સમગ્ર મામલે તાલુકા પોલીસ ને પણ કરાઈ જાણ