Breaking News/
રાજકોટ: લક્ષ્મણ ટાઉનશીપમાં મહિલા પર છરી વડે હુમલો અજીતસિંહ ચાવડા નામના ફાઇનાન્સર દ્વારા હુમલો મહિલાએ ર દુષ્કર્મની કરી છે ફરિયાદ પોલીસે ફરિયાદ ન નોંધતા મહિલાએ કોર્ટમાં કરી છે ફરિયાદ પીડિત મહિલા અને તેના પતિ પર છરી વડે હુમલો હુમલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે