Gujarat/ રાજકોટ-લમ્પી વાયરસને લઇને પશુપાલકોમાં ચિંતા, બે પશુઓના મોતની તંત્રએ સત્તાવાર જાહેરાત કરી, રાજકોટના 11 તાલુકામાં ફેલાયો છે લમ્પી વાયરસ, કુલ 66 ગામોમાં 569 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો, હાલમાં 28 હજારથી વધારે પશુઓને રસીકરણ કરાયું

Breaking News