Gujarat/ રાજકોટ વોર્ડ નંબર 3માં આજે પાણીકાપ, વાલ્વની કામગીરીને લઈ નહીં મળે પાણી, રેલનગર હેડવર્કસ હેઠળના વિસ્તારમાં પાણી વિતરણ બંધ, પાણીકાપને લઈ શહેરીજનોને પડી શકે હાલાકી

Breaking News