Gujarat/ રાજકોટ વોર્ડ 1માં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ્દ થવાનો મામલો, કોંગ્રેસે મેન્ડેટ રજૂ કર્યો હોવાનો કોંગ્રેસે કર્યો દાવો, કોંગ્રેસે ચૂંટણી કમિશન સાથેનો પત્ર જાહેર કર્યો, ચૂંટણી અધિકારીનો સહી તેમજ સિક્કા વાળો પત્ર છે, 6 તારીખના રોજ મેન્ડેટ આપ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ, જ્યારે ફોર્મ ચકાસણી સમયે મેન્ડેટ ન હોવાનું ખુલ્યું હતું

Breaking News