વ્યાજખોરનો ત્રાસ/ રાજકોટ: વ્યાજખોરના ત્રાસથી આપઘાત યુવાનનો વ્યાજખોરના ત્રાસથી આપઘાત ગળેફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત રવાભાઇ ઝાપડાએ કર્યો આપઘાત મૃતકે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી સુસાઇડ નોટમાં 4 વ્યાજખોરના નામનો ઉલ્લેખ મકાન લખાવી લીધાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ 1 લાખ સામે 13 તોલા સોનુ પણ પડાવ્યાનો ઉલ્લેખ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારાય

Breaking News