Gujarat/ રાજકોટ શહેરમાં ગર્ભપાતનું કારસ્તાન,શહેરમાં ભાડાની રૂમમાં ગર્ભ પરિક્ષણ કરાતું,ધો 12 પાસ સરોજ ડોડીયા નામની મહિલા ઝડપાઇ,મહિલા ગર્ભ પરિક્ષણ કરતા ઝડપાઇ,પોલીસે ડમી ગ્રાહક મોકલીને કારસ્તાનો કર્યો પર્દાફાશ,તપાસમાં ગર્ભ પરિક્ષણની સાથે ગર્ભપાત કરતી હોવાનું ખુલ્યું,ગર્ભપાતના સાધનો અને દવાનો જથ્થો જપ્ત
