Rajkot/
રાજકોટ: સનાતન ધર્મના સાધુ સંતોની પ્રેસ કોન્ફરન્સ, ત્યાગી મનમોહનદાસજી સહિતના મહંતોની પ્રેસ કોન્ફરન્સ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ખોટી માહિતી પ્રશરાવે છે, BAPS ના સ્વામીના અપશબ્દોને લઈને સાધુઓની ટિપ્પણી, જે ચોપાઈ બોલવામાં આવી રહી છે તે યોગ્ય નથી, માતા જાનકીના શબ્દોનો પ્રયોગ અયોગ્ય રીતે કર્યો છે,સનાતન ધર્મ ઉપર અયોગ્ય ટિપ્પણી અસ્વીકાર્ય છે, શિવજી, લક્ષ્મણજી અને નાથ સંપ્રદાય અંગે ટિપ્પણી અસ્વીકાર્ય,આવી ટિપ્પણી કરનારા તત્વો સનાતની નથી અસુર છે આ લોકોને સનાતનમાંથી બહિષ્કૃત કરવા જોઈએ, આવા લોકોને સનાતન માંથી બહાર કાઢવામાંઆવશે