Breaking News/ રાજકોટ: સરકારી દવા વેચવાનું કૌભાંડ મામલો, કૌભાંડ બાદ રાજ્યભરમાં તપાસનો ધમધમાટ, મેનેજર રાણપરાનું રાજકોટ સિવિલમાં પણ સેટિંગ, અધિકારીઓ સાથે મળીને કાળો કારોબાર ચલાવતો મેનેજર, પ્રતિક રાણપરા ખાનગી ઓફિસથી સરકારી દવાનું વેચાણ કરતો, મેનેજરે પેનલ્ટીથી બચાવવા કાંડ આચાર્યનું સામે આવ્યું, મેનેજર રાણપરા પેનલ્ટી લગાડવા લેતો હતો લાંચ, મેનેજર રાણપરા સહિતના સ્ટાફને છુટા કરાશે, મેનેજર રાણપરાનું સિવિલ હોસ્પિ.ના ફાર્મા વિભાગ સાથે પણ સેટિંગ, કૌભાંડ મામલે સિવિલના અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં  

Breaking News
Breaking News