Breaking News/ રાજકોટ: સિવિલમાં યેલો ફીવર રસી ખતમ સિવિલ હોસ્પિટલમાં યેલો ફિવરની રસી નથી 10 દિવસથી યેલો ફીવર વેક્સિનનો સ્ટોક પૂર્ણ રસી માટે લોકો જામનગર સિવિલ જવા મજબૂર એક સપ્તાહમાં 70 લોકો મુકાવે છે રસી

Breaking News