Gujarat/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળો વેપાર,દર્દીઓને દાખલ કરવા માટે પડાવાય છે રૂપિયા,દર્દી દીઠ 9 હજાર આપો તો દર્દી તાત્કાલિક દાખલ થાય,સામાન્ય દર્દીને કલાકો સુધી નથી કરતા દાખલ,ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડમાં ફરે છે વચેટિયા,ઉપર સુધી પૈસા જાય છે તેવી વિડિયોમાં વાત,ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડનો વિડિયો વાયરલ
