રાજકોટ સિવિલમાં ઉઘરાણા કાંડ/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉઘરાણાકાંડ પ્રસુતિ વિભાગમાં લેવાતા હતા પૈસા મહિલાના પરીવાર પાસે પૈસા મંગાતા હતા 50થી 4000સુધીના ઉઘરાણા કરાતા હતા સિવિલ સર્જન આર કે ત્રિવેદીએ કરી કાર્યવાહી ત્રણ મહિલા સિક્યુરિટી ગાર્ડ સસ્પેન્ડ 12કર્મીઓની તાત્કાલિક અસરથી કરાઈ બદલી
