Gujarat/ રાજકોટ સોની બજારમાં સ્વૈચ્છિક બંધ લંબાવાયું , સોની બજાર, પેલેસ રોડ પરની દુકાનો રહેશે બંધ , કોરોના સંક્રમણને લઈ 2 મે સુધી દુકાનો રહેશે બંધ , રાજકોટ ગોલ્ડ ડીલર એસો.દ્વારા લેવામાં આવ્યો નિર્ણય કોરોના સંક્રમણ સતત વધતા લેવાયો નિર્ણય

Breaking News