વીજ ચોરી/ રાજકોટ: સૌરાષ્ટ્રમાંથી 8 મહિનામાં 131 કરોડની વીજ ચોરી ઝડપી પાડી, 21 ટકા વીજ ચોરી માત્ર રાજકોટમાં પકડી, આઠ મહિનામાં રાજકોટમાં 27.48 કરોડનો દંડ, વીજ ચોરી પકડવા ગૃપ ટીમો બનાવાશે, ટેકનોલોજીની મદદ થી પણ લેવાશે મદદ December 19, 2022jani Breaking News