Gujarat/ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુનિ.ના એક PHD ગાઈડ આવ્યા વિવાદમાં, મનોવિજ્ઞાનની PHD છાત્રાની SC-ST સેલમાં ફરિયાદ , ગાઈડ પર જાતિ વિષયક અપશબ્દો બોલવાનો આરોપ, વિદ્યાર્થીઓની કનડગત બાબતે SC-ST સેલે માંગ્યો રિપોર્ટ, છાત્રા ગર્ભવતી હોવા છતાં ધક્કા ખવડાવ્યાની રજુઆત January 25, 2021Mantavya Team Breaking News