Gujarat/ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.માં માટી કૌભાંડનો મામલો , કથિત માટી કૌભાંડમાં તપાસ તેજ , બીજી સમિતિએ કોન્ટ્રાક્ટ પર દોષનો ટોપલો ઢોળ્યો , બીજી સમિતિએ શિક્ષણ વિભાગના કર્મચારીઓને બેદરકાર ગણાવ્યા , જતીન સોની છે તત્કાલિન રજિસ્ટ્રાર , કુલ 13 થી 14 વ્યક્તિઓના નિવેદનો લેવાયા , કોચ કેતન દેસાઈ,કોન્ટ્રાક્ટર ચંદુ લાલકિયાને જવાબદાર ગણાવ્યા , સિન્ડિકેટની બેઠકમાં કેવા શિક્ષાત્મક પગલા લેવા તેનો થશે નિર્ણય August 1, 2021parth amin Breaking News