Breaking News/ રાજકોટ હાર્ટ એટેકથી વધુ એક મૃત્યુ, 36 વર્ષીય મહિલાનું જન્મ દિવસે જ મૃત્યુ, નિશિતાબેન રાઠોડ નામની મહિલાનું થયું મોત, રસોઈ બનાવતી વખતે અચાનક તબિયત લથડી, સારવાર મળે તે પહેલા જ મહિલાની થયું મોત, મહિલાના મોતથી રાઠોડ પરીવારમાં ભારે કલ્પાંત, મૃતક નિશિતાબેનને બે નાની પુત્રીઓ છે
