Breaking News/ રાજકોટ: હિરાસર એરપોર્ટની સુરક્ષામાં ચૂક VIP તોડી રિક્ષા પહોંચી ચાલક સહીત રન-વે સુધી રિક્ષા ચાલક એરપોર્ટના રન-વે સુધી પહોંચી ગયો ઘટના સમયે INDIGOની ફ્લાઇટ રન-વે પર હતી બેંગ્લોરની ફ્લાઇટ રન-વે પર ઉભી હતી ફ્લાઇટ સુધી પહોંચે તે પહેલા જ રિક્ષાચાલકને ઝડપ્યો CISFના જવાનોએ રિક્ષા ચાલકને ઝડપી લીધો રિક્ષાચાલક દિપક જેઠવાને ગાંધીગ્રામ પોલીસને સોંપાયો રિક્ષાચાલકે દારૂ પીધો હોવાનું સામે આવ્યું રિક્ષાચાલકની સઘન પૂછપરછ હાથ ધરાઈ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો ડોગ સ્વોર્ડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો April 2, 2023Maya Sindhav Breaking News