Gujarat/ રાજયના ત્રણ IPSને મળ્યા પ્રમોશન, ત્રણેય અધિકારીઓને DGPના મળ્યા પ્રમોશન, અતુલ કરવાલ, પ્રવીણ સિન્હા, વિવેક શ્રીવાસ્તવને બઢતી, કરવાલ હાલ હૈદરાબાદ પો. એકેડમીના સેન્ટ્રલ ડેપ્યુટેશન પર, પ્રવીણ સિન્હા છે CBI દિલ્હીમાં ફરજ બજાવી રહ્યા છે, વિવેક શ્રીવાસ્તવ દિલ્લી સેન્ટ્રલ IBમાં છે ફરજ પર
