કમોસમી વરસાદ/ રાજયભરમાં કમોસમી વરસાદ વરસાદને કારણે મોટાપાયે પાકને નુકસાન વરસાદના કારણે અનેક જીલ્લામાં ખેડૂતોને નુકસાન રાજય સરકાર પાક નુકશાનનો કરાવશે સર્વે વિધાનસભામાં કૃષિ મંત્રીની જાહેરાત માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

Breaking News