Gujarat/ રાજયમાં ક્વોરી માલિકોની હડતાળ સમેટાઇ, આજથી ક્વોરી ઉદ્યોગ ફરી ધમધમશે, છેલ્લા કેટલાય દિવસોથી હતા ક્વોરી માલિકો હડતાળ પર, પડતર માંગોને લઇ ક્વોરી માલિકો હતા હડતાળ પર, સરકાર દ્રારા આશ્વાસન આપતા હડતાળ સમેટાઇ, હડતાળના પગલે કરોડો રૂપિયાનું નુકશાન May 18, 2022parth amin Breaking News