Gujarat/ રાજયમાં 6 IAS અધિકારીઓની બઢતી સાથે બદલી, શાહમીના હુસેનને ઉર્જા વિકાસ નિગમ MD, આરોગ્ય વિભાગના કમિશનર તરીકે નિમણુંક, અશ્વિની કુમારને સેક્રેટરીમાંથી પ્રિન્સિપલ સેક્રેટરીનું પ્રમોશન, સોનલ મિશ્રાને કમિશનરમાંથી પ્રિન્સિપલ સેક્રેટરીનું પ્રમોશન, રમેશચંદ્ર મીનાને ડાયરેકર સ્પીપાને પ્રિન્સિપલ સેક્રેટરીનું પ્રમોશન, મનીષ ભારદ્વાજ સેક્રેટરીમાંથી પ્રિન્સિપલ સેક્રેટરી પ્રમોશન, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેની બદલી, જય પ્રકાશ શિવહરેની ઉર્જા વિકાસ નિગમના MD તરીકે નિમણુંક

