Gujarat/ રાજય સરકાર દ્વારા PIની કરાઇ સીધી ભરતી, ગુજરાતના અલગ અલગ જિલ્લામાં PI નિમાયા, અલગ અલગ 92 પોલીસે સ્ટેશન કરી ફાળવણી, ફિલ્ડની તાલીમ માટે જિલ્લાઓમાં કરાઇ ફાળવણી, પોલીસ વડા આશિષ ભાટીયાએ નિમણૂંકનો કર્યો આદેશ

Uncategorized