Gujarat/ રાજસ્થાનના બેરોજગાર લોકો પહોંચ્યા અમદાવાદ આશરે 200 થી વધુ લોકો પહોંચ્યા કોંગ્રેસ ઓફિસ પાસે કોંગ્રેસ ઓફિસનો ઘેરાવો કરીને કરી રહ્યા છે વિરોધ અશોક ગહેલોતનો કરી રહ્યા છે લોકો વિરોધ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર કરાઇ રહ્યો છે વિરોધ ગેહલોત સરકાર હોશમે આઓના લગાવ્યા નારા
