India/ રાજસ્થાન,મધ્યપ્રદેશ,કેરલમાં સંપૂર્ણ લોકડાઉન, માત્ર આવશ્યક ચીજવસ્તુની દુકાનો રહેશે ચાલુ, રાજસ્થાનમાં 10 થી 24 મે સુધી રહેશે લોકડાઉન, મધ્યપ્રદેશમાં 17 મે સુધી લોકડાઉન લંબાવાયું , કેરલમાં 8 થી 16 મે સુધી લોકડાઉન, કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Breaking News