Rajasthan/ રાજસ્થાનમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, કોરોના સંક્રમણને લઈ રાજસ્થાન સરકારનો નિર્ણય, રાજ્યમાંથી બહાર જતાં પ્રવાસીઓ માટે ટેસ્ટ અનિવાર્ય, જિલ્લા અધિકારીઓને રાત્રિ કરફ્યૂની આપી મંજૂરી, કોરોના સંક્રમણ વધતાં સરકાર દ્વારા લેવાયો નિર્ણય

Breaking News