Rajsthan/
રાજસ્થાનમાં 15 દિવસનું સેમી લોકડાઉન, 15 દિવસ સુધી મોટાભાગની પ્રવૃત્તિ બંધ, તમામ બજારોને બંધ રાખવા આદેશ, અનુમતિ સિવાય લોકો નહીં નીકળી શકે બહાર, તમામ આવશ્યક સેવા રહી શકશે ચાલુ, નિયંત્રણ કહેવાશે જન-અનુશાસન પખવાડિયું, સેમી લોકડાઉન 3જી મે સુધી અમલમાં, મોટાભાગના નિયંત્રણો મહારાષ્ટ્ર જેવા જ