Gujarat/ રાજ્યનાં નવા મુખ્ય સચિવ બન્યાં પંકજકુમાર, રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગે કર્યો ઓર્ડર, 1986ની બેચનાં IAS ઓફિસર છે પંકજકુમાર, અનિલ મુકીમનાં અનુગામી બન્યાં પંકજકુમાર, મંતવ્ય ન્યૂઝનાં અહેવાલને મંજૂરીની મહોર, 31 ઓગસ્ટે નવા સચિવ તરીકે ચાર્જ સંભાળશે પંકજકુમાર
