Gujarat/ રાજ્યના ખેડૂતો માટે મળી મહત્વની બેઠક ખેતપેદાશોના ભાવ નક્કી કરવા ભાવપંચની બેઠક વિવિધ પાકનો ઉત્પાદન ખર્ચ ભાવપંચ સમક્ષ રજૂ ભાવપંચ દ્વારા પાકનો ઉત્પાદન ખર્ચ નક્કી થતો હોય છે ભાવપંચ ઉત્પાદન ખર્ચ કેન્દ્ર સરકારને મોકલે છે કૃષિ અને સહકાર વિભાગના મંત્રીઓ રહ્યા હજાર ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને આગેવાનો હાજર
