Gujarat/ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, 7 મી માર્ચે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે, નર્મદા, ડાંગ, તાપીમાં થન્ડર સ્ટોર્મની શક્યતા, માવઠા સાથે થન્ડર સ્ટોર્મની શક્યતા, અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સુકું રહશે, રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાનું અનુમાન
