આંતરિક બદલી કેમ્પ/ રાજ્યના પ્રા.શિક્ષકો માટે આંતરિક બદલી કેમ્પ બદલી કેમ્પનું સમયપત્રક કરાયું જાહેર અગાઉ બદલીની અરજીઓ રદ્દ ગણાશે શિક્ષકોએ ફરી ઓનલાઇન અરજી કરવી પડશે પ્રથમ તબક્કા માટે 2થી 7 જૂન અરજી કરી શકાશે 30 જૂન અને 1 જુલાઇએ ઓર્ડર ઇસ્યુ કરાશે આંતરિક બદલી કેમ્પના નિયમો જાહેર કરાયા May 18, 2023jani Breaking News