Gujarat/ રાજ્યના મોટા તીર્થધામો આવતીકાલશે ખુલશે, દર્શનાર્થી અને યાત્રિકો માટે સારા સમાચાર, સોમનાથ દ્વારકા પાવાગઢ અને ચોટીલા 11મી થી ખુલશે, વડતાલ અને સંતરામમંદિર પણ 11 થી ખુલશે, અંબાજી મંદિરના દ્વાર 12 મી જૂન થી ખુલશે, ધાર્મિક સ્થાનોમાં 50 દર્શનાર્થી સુધી જ પ્રવેશ અપાશે, સામાજીક દૂરી અને માસ્ક ફરજીયાત, કોવિડ એસઓપીનું કડક પાલન કરાશે
