India/ રાજ્યના 19 પોલીસકર્મીઓને અપાશે એવોર્ડ, શ્રેષ્ઠ કામગીરી માટે પોલીસને એવોર્ડ અપાશે, રાજ્યના બે પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક , 17 પોલીસ કર્મીઓને પોલીસ મેડલ અપાશે, હાલોલના DYSP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક, આસિસ્ટંટ ઈંટેલીજંસ ઓફિસર પ્રમજીભાઈ પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક
