Breaking News/
રાજ્યના 35 તાલુકામાં વરસાદ, પંચમહાલના ગોધરામાં સૌથી વધુ વરસાદ, ગોધરામાં 2 કલાકમાં 3.5.ઇંચ વરસાદ, કાલોલ હાંસોલ અને દેસરમાં 2..2..ઇંચ વરસાદ, 5 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, આણંદ અને ગળતેશ્વરમાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ, અન્ય 26 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ