Gujarat/ રાજ્યના 37 તાલુકામાં વરસાદ ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વઘઈ અને સાગબારામાં 4.5 ઇંચ વરસાદ ખાંભા તાલુકામાં 2 ઇંચ વરસાદ અન્ય 33 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ રાજયમાં મોસમનો સરેરાશ વરસાદ 117.45 ટકા સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ

Breaking News