Gujarat/ રાજ્યના 6 મહાનગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, અમદાવાદ અને વડોદરામાં જ રહેશે રાત્રિ કર્ફ્યૂ, રાત્રે 12 થી સવારે 5 સુધી રહેશે કર્ફ્યૂ, સુરત, રાજકોટ, જામનગરમાં રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ રાત્રિ કર્ફ્યૂ નહીં February 17, 2022parth amin Breaking News